તાજેતરમાં મળેલ અભિપ્રાય :
આ બ્લોગ કે અહી મુકવામાં આવેલ કોઈ પણ મટીરીયલ્સ આપણે ઉપયોગી બન્યું હોય કે ગમ્યું હોય તો આપ પણ અભિપ્રાય આપી શકો છો.આપનો અભિપ્રાય કાયમી દસ્તાવેજ બની રહેશે .આપ પણ જોઈ શકશો -
- અભિપ્રાય આપવા અહી ક્લિક કરો .
- અત્યાર સુધીમાં ૫૪૦ જેટલા અભિપ્રાય મળી ગયા છે.અભિપ્રાય આપશો એટલે બીજા દિવસે આપ આપનો અભિપ્રાય ત્યાં જોઈ શકશો
- અભિપ્રાય-૧ -ભાવેશ પરમાર Dear Sir,
I Appreciate your job.you doing good job.i learn ms office,PowerPoint and many other things by watching your videos on YouTube.
You doing good effort to another peoples.GOD BLEES YOU - અભિપ્રાય-૨ :જાદવ લખમણ નમસ્કાર,ગોંડલીયા સર આપનો હૃદયપૂર્વક આભાર . મારુ નામ જાદવ લખમણભાઈ જામ કલ્યાણપુર તાલુકામાં પ્રાયમરી સ્કૂલમાં 6 થી 8 માં શિક્ષક છું 2013 થી આપના દ્વારા મુકાયેલી તમામ સુંદર અને વૈભવશાળી પોસ્ટ્સ ને નિયમિત રીતે મારા કાર્યમાં ઉપયોગમાં લઈને મારાં બાળકોમાં જ્ઞાનની વૃદ્ધિ થઈ છે. આપનું આ ઉમદા કાર્ય સદા સમાજને ઉપયોગી બને તેવી શુભ કામના,વધે
તમારી નામના, એ જ અમારી શુભકામના.