જનમાનસમાં
પર્યાવરણ પ્રશ્ને જાગૃતતા વધે - લોકો પર્યાવરણ સુરક્ષાના કાર્યમાં સહભાગી
બને તે હેતુથી તા. ૫મી જૂન ""વિશ્વ પર્યાવરણ દિન'' તરીકે ઉજવાય છે.૧૯૭૨થી સંયુક્ત રાષ્ટ્રસંધ દ્વારા વિશ્વભરમાં ઊજવાતાં ""પર્યાવરણ દિન''નું આ વર્ષનું
સુત્ર છે "હરિત અર્થતંત્ર' સામાન્ય માનવીની જીવન
વ્યવસ્થામાં સુધાર આવે સાથે પર્યાવરણ સામેના ખતરાઓમાં ધટાડો થાય.ગ્લોબલ
વોર્મિંગ અને વાતાવરણમાં
બદલાવ જેવી પ્રવર્તમાન પર્યાવરણીય સમસ્યાઓથી બચવા માટે કુદરતી સ્ત્રોતોનો મર્યાદિત ઉપયોગ કરી બિનપરંપરાગત ઊર્જાના
સાધનોનો ઉપયોગ કરવો જરૂરી
બનશે
- પર્યાવરણ દિન વિશેષ વધુ માહિતી ડાઉનલોડ કરો. More Detail About Environment Day - PDF
- વૃક્ષો બચાવો -પ્રેઝન્ટેશન ડાઉનલોડ
- Save Tree Video Download