13 May 2017

ગુજરાતી જોડાક્ષરો અને તેના પ્રકાર Video :



ગુજરાતી ભાષામાં જોડાક્ષરો અને તેમના પ્રકારો 
શું તમે જાણો છો ? જોડાક્ષરો પાંચ પ્રકારે બને છે આ પાંચ પ્રકાર ક્યા ક્યા છે ?ક્ષમાં ક્યા બે વ્યંજન જોડાયેલ છે ?  દંડના લોપ થવાથી ક્યા જોડાક્ષર બને છે ? આ બધી માહિતી માટે જુઓ આ  વીડિયો
ગુજરાતી વ્યાકરણની તૈયારી કરો ઘર બેઠા વીડિયો દ્વારા- તમારી અનુકૂળતાએ - પ્રાથમિકથી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ તેમજ સરકાર દ્વારા લેવાનારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી 

Share This
Previous Post
Next Post