ગુજરાતી વ્યાકરણ વીડિયો શ્રેણી :ભાગ- ૧૬
ગુજરાતમાં અનેક બોલીઓ છે.ત્યારે પ્રાદેશિક બોલીઓના
કેટલાક વિશિષ્ટ શબ્દપ્રયોગો અને તેના માન્ય શિષ્ટ રૂપોથી પણ વિદ્યાર્થીઓ પરિચિત
થાય એ જરૂરી છે.કારણ કે પુસ્તકોમાં જે લખાય છે એ માન્ય ભાષા છે,બોલી નહિ.આ
પ્રાદેશિક ૬૦ જેટલા તળપદા શબ્દોના શિષ્ટ રૂપો આ વીડિયોમાં આપેલ છે.સ્પર્ધાત્મક
પરીક્ષામાં પણ આને લગતા પ્રશ્નો હોય છે.