ગુજરાત સરકાર શિક્ષણ વિભાગદ્વારા વાંચનનો રસથાળ સમાન એવું સામયિક 'જીવનશિક્ષણ' પ્રકાશિત થાય છે,જેમના ૧૯૯૮ થી આજ સુધીના બધા અંક આપ ફ્રી ડાઉનલોડ કરી શકો છો.સામયિક મેળવવા સરળતા રહે એ માટે વર્ષવાર અંકના QR Code બનાવેલ છે ,જે આપ પ્રિન્ટ આઉટ પણ લઇ શકો.અન્ય મોબાઈલમાં સ્કેન કરી ડાઉનલોડ પણ કરી શકો .અને આસાનીથી અન્ય લોકોને પણ શેર પણ કરી શકો.
(કોડ બનાવનાર મિત્ર સૌજન્ય : પીયુષભાઈ પટેલ,થોળ પગાર કેન્દ્ર શાળા,તા.કડી )