અહી આપેલ QR
Code ફાઈલની પ્રિન્ટ આઉટ કરો. પછી Playstore માંથી Code Reader એપલીકેશન
ઇન્સ્ટોલ કરવાની રહેશે.
- QR Code Reader ની આ એપ ઇન્સ્ટોલ કરવા અહી ક્લિક કરો અને આપના મોબાઈલમાં આ એપ ઇન્સ્ટોલ કરો. ત્યાર બાદ એપ ઓપન કરી નીચે આપેલ વિષયવાર QR Code સ્કેન કરી Easy મટીરીયલ્સ ડાઉનલોડ કરો –એક જ ક્લિક પર
- All Subject Materials Downlaod QR Code-File Download
- આ પેજની પ્રિન્ટ કાઢી આપ સ્ટાફરૂમમાં કે નોટીસબોર્ડ પર પણ લગાવી શકો.જેથી શિક્ષકો તેમજ માધ્ય,/ઉ.માં કે કોલેજનાં અન્ય વિદ્યાર્થીઓ પણ આસાનીથી સર્ચ કરી શકાશે .બ્રાઉઝરમાં જઈને વેબસાઈટનું નામ ટાઈપ કરવાની જરૂર રહેશે નહી.