31 Mar 2017

અનુસ્વાર ભેદથી શબ્દમાં અર્થ પરિવર્તન - Video


લેખનમાં માત્ર એક સામાન્ય અનુસ્વારથી અર્થ બદલાઇ જાય છે.અર્થનો અનર્થ થઇ જાય છે.અનુસ્વારનું લેખનમાં ખૂબ જ મહત્ત્વ છે. વિદ્યાર્થીઓ લેખનમાં અનુસ્વારની ભૂલ ન કરે અને અનુસ્વારનું મહત્ત્વ સમજતા થાય એ માટે અનુસ્વાર ભેદથી શબ્દમાં થતા અર્થ પરિવર્તનવાળા એવા ૬૦ શબ્દોને આ વીડીયોમાં આવરી લીધા છે.આશા છે વર્ગમાં આપ સૌને ઉપયોગી બનશે.

Share This
Previous Post
Next Post