TET/HTAT તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી સાંપ્રત પ્રવાહોની જાણકારી માટે વર્ષ ૨૦૧૬ ની અગત્યની ઘટનાઓ અને બનાવોની મહિનાવાર/તારીખ વાર માહિતી સાથે જાન્યુઆરીથી ડીસેમ્બર સુધીની માહિતી એક જ PDF ફાઇલમાં ડાઉનલોડ કરો.( આભાર સહ ,મિથુનભાઇ પટેલ- જ્ઞાનપરબ) કે જેમણે આ માહિતી એકત્ર કરી અને અંકમાં પ્રકાશિત કરી.