18 Feb 2017

Image to Video with Music in Mobile App - Video in Gujarati



વીડિયો બનાવવા કમ્પ્યૂટર કે લેપટોપની જરૂર નથી.આપના મોબાઇલમાં એપલીકેશનની મદદથી આપ એકદમ આસાનીથી ફોટામાંથી વીડિયો બનાવી શકશો.શાળાની પ્રવૃતિઓ/વિશેષતાઓ/ઉજવણી કે આપના કોઇ યાદગાર પ્રસંગોની યાદગાર ફેમીલી પ્રસંગો / પળોને મોબાઇલ એપલીકેશન દ્વારા વીડિયો ફાઇલ કેવી રીતે બનાવશો?  તેની ગુજરાતીમાં પ્રેક્ટિકલ માહિતી સાથેનો આ વીડિયો .

Share This
Previous Post
Next Post