19 Feb 2017

School Related 40 Words in Sanskrit Video

શું તમે આટલા શબ્દોના સંસ્કૃત નામ જાણો છો ? ડસ્ટર/ચોક/બેન્ચ/ફાઇલ/પંચ/નકશો/રીફીલ?..જો ના , તો જુઓ આ વીડિયો –ધો.૬ થી ૮ ના દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ઉપયોગી - શાળાકક્ષાએ રોજીંદા વ્યવહારમાં ઘણી ચીઝ વસ્તુઓ વિદ્યાર્થીઓના સંપર્કમાં આવે છે,એવી ૪૦ જેટલી વસ્તુઓના સંસ્કૃત નામ વિશે જુઓ આ વીડિયો


Share This
Previous Post
Next Post