Image to Video with Music (Easy ) Video in Gujarati.
આપના ફોટામાંથી
એક શાનદાર વીડિયો બનાવો એકદમ આસાનીથી..શાળાની
પ્રવૃતિઓ/વિશેષતાઓ/ઉજવણી કે આપના કોઇ યાદગાર પ્રસંગોની યાદગાર પળોને વીડિયો ફાઇલ
બનાવીને સાચવો .Window Movie maker સોફ્ટવેરના
ઉપયોગ વિશે ગુજરાતીમાં પ્રેક્ટિકલ માહિતી સાથેનો આ વીડિયો .