UncategoriesHide folders and files in PC : Video in gujarati
11 Feb 2017
Hide folders and files in PC : Video in gujarati
તમારા કમ્પ્યૂટર/લેપટોપ પર કોઇ ફાઇલ કે ફોલ્ડરને જો
આપ છૂપાવવા માગતા હોય /હાઇડ કરવા માગતા હોય કે જે બીજા કોઇ જોઇ ન શકે,તો એકદમ આસાનીથી તમે કોઇ પણ સોફ્ટવેર વગર કરી શકો
છો.જુઓ આ વીડિયો.આનાથી આપ આપની પ્રાયવસી જાળવી શકશો.