Uncategories
HTAT Bharti 2017
HTAT Bharti 2017
HTAT -Head Teacher પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક ભરતી ૨૦૧૭ માહિતી/ડાઉનલોડ
અગત્યની સૂચનાઓ :
- અનુભવ બાબતે રૂ.૫૦/- ના સ્ટેમ્પ પર સોગંદનામું ઉમેદવારે કરવું.
- વયમર્યાદા : ૦૩/૦૨/૨૦૧૭ ના રોજ પુરૂષો માટે ૪૨ વર્ષ અને સ્ત્રીઓ માટે ૪૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ.(અનામત ને ૪૫ વર્ષ )
- અરજી ફી : બિનઅનામત માટે ૨૦૦/- અને અનામત માટે ૧૦૦/-
- અરજીફોર્મ સાથે શૈક્ષણિક લાયકાતના તમામ ગુણપત્રકો અને ટ્રાયલ સર્ટિની પ્રમાણિત નકલ જોડવી
- PTC/B.Ed.માં જે તે સંસ્થા NCTE માન્ય છે તેનું સર્ટી જોઇશે -નકલ
- બક્ષીપંચના ઉમેદવારો માટે ૦૧/૦૪/૨૦૧૬ પછીનું ક્રિમીલીયર સર્ટી જરૂરી
Share This