6 to 8 Vidyasahayak bharti 2017
- ઓનલાઇન ફોર્મ ભરીને સ્વીકાર કેન્દ્ર પર તા.૨૫/૧/૨૦૧૭ થી ૦૩/૨/૨૦૧૭ દરમિયાન સમય ૧૧.૦૦ થી ૫.૦૦ વાગ્યા સુધી જમા કરાવવાના રહેશે.
- Form Online Date : 25-1-2017 to 03-2-2017
- Online Form On Website : Click here
- Jaherat : ભરતીની જાહેરાત
- Laykat/Suchna : લાયકાત અને સૂચનાઓ
- Documents : ફોર્મ સાથે જોડવાના ડોક્યુમેંટ્સ
- Age limit : વયમર્યાદા
- Form jama : ફોર્મ જમા કરવાના કેન્દ્રો
- Jagyao : ખાલી જગ્યાઓનું લિસ્ટ
- વયમર્યાદા (૦૩/૨/૨૦૧૭ ના રોજ) : બિન અનામતમાં પુરૂષો માટે ૩૫ અને સ્ત્રીઓ માટે ૪૦ તેમજ અનામત કેટેગરીના ઉમેદવારોમાં પુરૂષો માટે ૪૦ અને સ્ત્રીઓ માટે ૪૫
- અરજી ફી : બિનઅનામત માટે ૨૦૦/- અને અનામત માટે ૧૦૦/-
- અસલ સર્ટી : ફોર્મ જમા કરાવતી વખતે ખરાઇ માટે સાથે લઇ જવા
- ક્રિમીલીયર : તા.૦૧/૦૪/૨૦૧૬ કે તેથી પછીનું હોવું જરૂરી