Today National Voters' Day-100 MCQ Question Quiz
ભારત સરકાર
દ્વારા, વધુને વધુ યુવા મતદારોને મતદાન વિષયે જાગૃત કરવા, પ્રોત્સાહિત
કરવા અને મતદાનની રાજકીય પ્રણાલીમાં જોડવાના ઉદ્દેશથી દર વર્ષના ૨૫ જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ (National Voters' Day) તરીકે મનાવવામાં આવે છે. આ ઉજવણીની શરૂઆત ૨૫ જાન્યુઆરી, ૨૦૧૧થી કરવામાં આવી છે. તારીખ ૨૫ જાન્યુઆરી ચૂંટણી પંચનો સ્થાપના દિવસ છે.
સૌજન્ય : નરેશભાઇ ઢાકેચા
સૌજન્ય : નરેશભાઇ ઢાકેચા
આ
ક્વિઝ કૌન બનેગા કરોડપતિની જેમ કોમ્પ્યુટર/લેપટોપ પર રમી શકશો,જેમાં નીચે પ્રમાણે અનુસરશો
Quiz Download Here : ડાઉનલોડ
Quiz Download Here : ડાઉનલોડ
- (ઉપરની આ લિંકમાં ડાઉનલોડ ન થાય તો જ Link 2
- આ ક્વિઝ ગેમ વધુમાં વધુ ૬ ગૃપમાં ચલાવી શકશો.
- ચાલુ કરતાની સાથે આપને ૬ ગૃપ દેખાશે,જેમ કે મહાત્મા ગાંધી,રાણી લક્ષ્મીબાઇ, વગેરે.- (આ નામ બદલાવી શકશો) આમાંથી આપ જેટલા ગૃપ સાથે ક્વિજ ચાલુ કરવાના હોય તેના પર ક્લિક આપી START GAME પર ક્લિક કરો.
- દરેક પ્રશ્નના ચાર વિકલ્પ હશે,ખોટા જવાબ આપશો તો -૧૦ (નેગેટીવ)
- જરૂર મુજબ આપ ૩ લાઇફલાઇનનો ઉપયોગ કરી શકશો.