31 Jan 2017

Check/Search your name in Voter list -મતદારયાદીમાં નામ શોધો

તમારું નામ નવી મતદારયાદીમાં છે કે કમી થઇ ગયું છે ?ઓનલાઇન ચેક કરો -

સામાન્ય રીતે વર્ષમાં બે ત્રણ વાર મતદારયાદી સુધારણાની કામગીરી થતી હોય છે. જેમાં નવા મતદાર ઉમેરાય છે અને સ્થળાંતર થયેલ કે અવસાન થયેલ મતદારોના નામ કમી થાય છે.આમ, મતદારયાદીમાં આપણો ક્રમ નંબર સતત બદલાયા કરે છે.તો હવે તમે મતદારયાદીમાં આપના ચૂંટણીકાર્ડની વિગત જોઇ શકો છો. આપના મોબાઇલ/કમ્પ્યૂટર કે લેપટોપ પર ઇન્ટરનેટની મદદથી આપના ચૂંટણીકાર્ડના ક્ર્મ નંબર/ભાગ નંબર/ચૂંટણીકાર્ડ નંબર /એમાં દર્શાવેલ સરનામુ વગેરે જોઇ શકો છો.કેવી રીતે ચેક કરી શકાય ?-જુઓ આ વીડિયો 

Share This
Previous Post
Next Post