બાલસૃષ્ટિ' સામયિકમાં "શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ " આ વિષય પર મારી
કામગીરીનો લેખ પ્રકાશિત થયો-જાન્યુઆરી ૨૦૧૭ ના આ અંકમાં..- આ સામયિક ગુજરાત
શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત થાય છે,અને રાજ્યની તમામ પ્રાથમિક
શાળાઓમાં શિક્ષણ વિભાગ,ગુજરાત સરકાર દ્વારા મોકલવામાં આવે છે.બાલસૃષ્ટિ'
સામયિકના અગાઉના અંકો વાંચવા માગતા હોય તો અહી ક્લિક કરી PDF માં ડાઉનલોડ કરી વાંચી શકો છો