નમસ્કાર મિત્રો,આજના
આ સ્પર્ધાત્મક યુગમાં સામાન્ય જ્ઞાન (જનરલ નોલેજ ) હોવું જરૂરી છે.શાળાકક્ષાએ ક્વિઝ સ્પર્ધા માટે ઉપયોગી આ કે.બી.સી.ટાઇપ ક્વિઝ ફાઇલ ડાઉનલોડ કરી શકો છો.
આ ઉપરાંત TET/HTAT/TAT/કે GPSC જેવી અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટે
જનરલ નોલેજ આવશ્યક છે.ત્યારે વિદ્યાર્થીઑ/શિક્ષકો તેમજ આવી સ્પર્ધાત્મક
પરીક્ષાની તૈયારી કરી રહેલા મિત્રોને ઉપયોગી બનશે.આવા અન્ય ભાગ ટૂંક સમયમાં મુકાશે, (Play only on Computer/laptop)