ટેકનોલોજીના આ યુગમાં E-Mail નો ઉપયોગ વધુ થાય છે.ઇ-મેઇલથી આપણે દુનિયાના કોઇ પણ ખૂણે આસાનીથી માહિતીની આપ-લે કરી શકીએ છીએ.આપણા બાળકોને ઇ-મેઇલ વિશે સામાન્ય જાણકારી અને તેનો પરિચય આપતો વિડ્યો આજે આપની સમક્ષ મુકી રહ્યો છું.શેર કરશો .
મારા યુટ્યુબ પર મુકાનારા કોઇ પણ નવા વિડ્યોની જાણકારી આપ જો ઇ-મેઇલથી મેળવવા માગતા હોય તો બાજુમાં આપેલ Subscribe બટન પર ક્લિક કરી પછી જે પેજ ખુલે એમાં જમણી બાજુ Subscribe પર ક્લિક કરો. .જેનાથી હવે પછી મારા કોઇ પણ નવા વિડ્યો મુકાશે તો આપને એમની જાણ અને તેની શોર્ટ લિંક આપતો ઇ-મેઇલ મળી જશે,જેના પર ક્લિક કરી આપ આસાનીથી આ વિડ્યો જોઇ/ડાઉનલોડ કરી શકશો..