મિત્રો,આ વિડ્યો આપણને ઘણું બધુ કહી જાય છે.આપણામાં અનંત શક્તિઓ અને સામર્થ્ય રહેલું છે,પરંતુ ઘણી વાર આસપાસના લોકોના નેગેટિવ વિચારોથી આપણી આ શક્તિની એક સીમા બંધાઇ જાય છે,આપના બાળકોને " તુ નહી કરી શકે,તારાથી આ નહી થાય " - આવા શબ્દોની ગિફ્ટ શક્ય હોય ત્યાં સુધી ન આપશો.આવા નેગેટીવ વિચારોની શું અસર થાય તે જુઓ આ વિડ્યો દ્વારા