LTC પ્રવાસ માટે આ અગાઉ ઘણા ટુર ઓપરેટર્સ ગુજરાત સરકારની માન્યતા પ્રાપ્તની યાદીમાં સામેલ હતા પરંતુ તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા નવા નિયમ અને નવા પરિપત્ર મુજબ આ ટુર ઓપરેટરની યાદી અપડેટ કરેલ છે,જેમાં માત્ર ૦૬ ટુર ઓપરેટર જ સામેલ છે.જેની તમામ વિગત (નામ/એડ્રેસ/સંપર્ક/ ) નીચે આપેલ લિંક પર ક્લિક કરી PDF File ડાઉનલોડ કરો.જેની પ્રિન્ટ આઉટ કાઢી શકશો.
- LTC માન્ય ટ્રાવેલ એજન્સી નવું લિસ્ટ Download
- Download Option Link 2 ( ઉપરની લિંક પરથી ડાઉનલોડ ન થાય તો )