તાજેતરમાં શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૫ માં લેવાયેલ ટેટ ૧-૨ અને HTAT પરીક્ષાના પરિણામોની વિગતવાર માહિતી જાહેર કરાયેલ છે.જેમાં પરીક્ષા કેન્દ્ર વાઇઝ,કેટેગરી વાઇઝ,જિલ્લાવાઇઝ અને વિષયવાર માહિતી ટકાવારી પ્રમાણે આપેલ છે.નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો.