CBSE બોર્ડ દ્વારા ફેબ્રુઆરી ૨૦૧૬ માં લેવાયેલ લેવાયેલ CTET (Central Teacher Eligibility Test )પરીક્ષા પરિણામની આન્સર કી અને OMR Sheet જાહેર થયેલ છે.જે જોવા માટે જે તે ઉમેદવારોના રોલ નંબર અને જન્મતારીખની જરૂર પડશે.જે સાથે રાખી નીચે આપેલ લિંક પર ક્લિક કરશો..