શિક્ષકોની ઓનલાઇન બદલી માટેના ફોર્મનો નમૂનો સરળ ગુજરાતીમાં - જેના આધારે આપને ખ્યાલ આવશે કે ફોર્મ ભરતી વખતે કઇ કઇ માહિતી જોઇશે ?- જે આપ અગાઉથી તૈયાર કરી લખી રાખી શકો જેથી ઓનલાઇન ફોર્મ ભરતી વખતે મુશ્કેલી ના પડે. ( સૌજન્ય : નાહિદ લિગારી - એજ્યુશેર વર્લ્ડ)
(ઓનલાઇન બદલી માટેના ફોર્મ ભરવાની તારીખ હજુ જાહેર થયેલ નથી..)
(ઓનલાઇન બદલી માટેના ફોર્મ ભરવાની તારીખ હજુ જાહેર થયેલ નથી..)
- ઓનલાઇન બદલી ફોર્મનો ગુજરાતી નમૂનો ડાઉનલોડ
- બાયસેગ ઓનલાઇન બદલી માર્ગદર્શિકા ફાઇલ
- બદલીના થયેલ તમામ પરિપત્રો
- ઓનલાઇન બદલી માર્ગદર્શન માટે બાયસેગ પર પ્રસારિત કાર્યક્રમનો વિડ્યો આપ ડાઉનલોડ કરી શકો છો.( સૌજન્ય : વસંતભાઇ તેરૈયા )- Click & Download Video * * * On You Tube