HTAT ભરતી ટૂંક સમયમાં આવી રહી છે ત્યારે આ ભરતીમાં ઉમેદવારોએ ૫૦/- સ્ટેમ્પ પેપરમાં અનુભવ બાબતે આપવાના થતા પ્રમાણપત્રમાં શિક્ષણવિભાગના આપેલ નમૂના મુજબની ટાઇપ કરેલ (Excel )ફાઇલ ડાઉનલોડ કરો અને આ ફાઇલમાં પોતાનું નામ અને વિગત Edit કરી સરળતાથી પ્રિન્ટ કાઢી ફાઇલ કરો..હવે દરેકે ટાઇપ કરવું નહીં પડે.* ૫૦/- સ્ટેમ્પ પેપરમાં પ્રિન્ટ કાઢતી વખતે Page Setup મા જઇને ઉપરની જગ્યા વધ ઘટ કરી શકશો. *(આ ફાઇલ બનાવનાર : નાહિદ લિગારી સાહેબ : http://edushareworld.in)