આજે દરેક માતા પિતાની પોતાના બાળકોના અભ્યાસ પરત્વે આ એક જ ચિંતા હોય છે કે ધોરણ ૧૦ અને ૧૨ પછી શું કરવું ?ધો.૧૦ પછી પણ ઉજ્જ્વળ કારકિર્દીની તકો રહેલી છે.ઘણી વાર યોગ્ય માહિતીના અભાવે પણ અમુક વાલીઓ/તેજસ્વી બાળકો યોગ્ય નિર્ણય લઇ શકતા નથી.તો આ માહિતી તમામ વાલી અને વિદ્યાર્થીઓને ઉપયોગી બનશે એવી આશા સાથે ...........
(ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત - લેટેસ્ટ માહિતી )
- ધોરણ ૧૦ પછી કારકિર્દીના વિકલ્પો - Click
- I.T.I. (આઇ.ટી.આઇ.) ના અભ્યાસક્રમો- Click
- ધો.૧૦ પછી ડિપ્લોમા અભ્યાસક્રમો- Click
- વ્યવસાયલક્ષી તાલીમ દ્વારા રોજગારી- Click
- C-DAC વૈજ્ઞાનિક સંસ્થા પરિચય - Cl;ick
- નેવીમાં ખડતલ તાલીમ - Click
- એપ્રેન્ટિસશીપ તાલીમ- Click
- અભ્યાસનો ખર્ચ પરત કરતુ અમેરિકન મોડેલ - Click