વિચારવા જેવું .............
મિત્રો,સવારથી સાંજ સુધીમાં આપ સ્માર્ટફોન કે કોમ્પ્યુટર/લેપટોપ પર ઘણાય બ્લોગની મુલાકાત લેતા હશો,પરંતુ તમે કોઇ બ્લોગ/વેબસાઇટની મુલાકાત લો છો તે કોની છે ?તેમના વિશે આપને કોઇ માહિતી જે તે બ્લોગ પર મળે છે ?
મારા આ બ્લોગ પર મારો સામાન્ય પરિચય ઉપર જ આપેલ છે. ( આસિ.શિક્ષક,શ્રી ધરમપુર પ્રા.શાળા,જિ.પોરબંદર) મને ગર્વ છે કે હું એક શિક્ષક છું..વધુ વિશેષ માહિતી ડાબી બાજુ પર આપેલ " About Me " પર ક્લિક કરતા મેળવી શકશો.