સામાન્ય રીતે સંસ્કૃત શીખવું અને શીખવવું અન્ય વિષય કરતા અઘરું લાગે છે.પણ હાલ મલ્ટિમીડીયા દ્વારા આ કામ સરળ બની શકે છે.જો આપ સંસ્કૃત શીખવવા માગતા હોય તોઆપના માટે સરસ મજાનો વિકલ્પ હાજર છે.સંસ્કૃતના તજજ્ઞો દ્વારા સંસ્કૃત શિક્ષણ અંગેના ૨૦ વિડ્યો ઉપલબ્ધ છે,જેની મદદથી આપ બાળકોને આસાનીથી શીખવી શકશો.વિડ્યો ફાઇલનો સૌથી મોટો ફાયદો એ છે કે ચાહો એટલી વાર પુનરાવર્તન કરી શકો.