આગામી ધો.૧૦/૧૨ ની પરીક્ષામાં વિદ્યાર્થીઓ અને વાલીઓના માર્ગદર્શન માટે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક હેલ્પલાઇન નંબર સેવા શરૂ કરવામાં આવી છે.જેમાં આપને ટોલ ફ્રી માર્ગદર્શન મળશે.આ માટે ધોરણ અને ફેકલ્ટિ વાઇઝ સમયપત્રક છે- એ અનુસાર જ આપ માર્ગદર્શન મેળવી શકશો.