1 Mar 2016

બોર્ડની પરીક્ષામાં સફળ થવા માટેની ચાવી -IMP

પરીક્ષાઓ નજીક આવી રહી છે ત્યારે પરીક્ષામાં ઓછા માર્ક્સ આવવાના કારણો , વધુ માર્ક્સ કેમ લાવી શકાયા ? પરીક્ષાના આગલા દિવસે શું કરવું ? પરીક્ષા વખતે શું કાળજી લેશો ? પરીક્ષામાં સફળ થવા માટેના સુચનો વગેરે માટે મારા મિત્ર શ્રી તેજસભાઇ ઠક્કર દ્વારા બાળકોના હિતમાં તૈયાર કરેલ આ ફાઇલ ડાઉનલોડ કરો.૦૧ પેજ હોઇ આપ ચાહો તો આ પેજની પ્રિન્ટ કાઢીને બોર્ડની પરીક્ષા આપવા જતા બાળકોને આપી શકાય . *  આ ફાઇલ ડાઉનલોડ કરો.


Share This
Previous Post
Next Post