UncategoriesExam Result Sheet & SCE મૂલ્યાંકન પત્રકો
26 Mar 2016
Exam Result Sheet & SCE મૂલ્યાંકન પત્રકો
ધોરણ 6 થી 8 નું પરિણામ સરળતાથી બનાવવા માટે Excel ફાઇલ અહી મુકેલ છે,જેનાથી આસાનીથી પરિણામ બનાવી શકશો. પરિણામ બનાવતા પહેલા Excel ની પહેલી કોલમમાં આપેલ સૂચના વાંચી લેવી. આ ખૂબ સરસ ફાઇલ બનાવનારનું નામ છે હિતેશભાઇ આહજોલીયા-એમનો આ તકે ખૂબ ખૂબ આભાર