કમ્પ્યૂટર અંગેનું જ્ઞાન આજે જરૂરી બની ગયું છે ત્યારે તેમના વિશેનું બેઝિક જ્ઞાન ચકાસવા માટે ૫૦ M.C.Q.પ્રશ્નોની એક KBC Type ક્વિઝ બનાવેલ છે જેની મદદથી આપ સરળતાથી આપનું તેમજ વિદ્યાર્થીઓનું કમ્પ્યૂટર અંગેની પાયાની સમજની ચકાસણી પણ કરી શકશો તેમજ સાથે સાથે આ અંગે માહિતગાર પણ થશો.
* આ ઝીપ ફાઇલ છે. * કમ્પ્યૂટર/લેપટોપમાં પ્લે કરી શકશો.* દરેક વખતે પ્રશ્ન-જવાબ ક્રમ/બદલાશે
* આ ઝીપ ફાઇલ છે. * કમ્પ્યૂટર/લેપટોપમાં પ્લે કરી શકશો.* દરેક વખતે પ્રશ્ન-જવાબ ક્રમ/બદલાશે