ધોરણ 10ની બોર્ડની પરિક્ષામાં OMR Sheet ભરતી વખતે ભૂલો ન થાય તે માટે એજ્યુસફર તરફથી આ વિડીયો બનાવેલ છે. આ વીડીયો જોયા
પછી વિદ્યાર્થીઓની OMR Sheet થતી મોટાભાગની ભૂલોને નિવારી શકાશે અને તેનું ખોટું
મુલ્યાંકન થતું અટકશે આ વિડીયો આવનારી બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને એક વાર જરૂર બતાવશો