આજથી ૨૦૭ વર્ષ પહેલાં ૧૨મી ફેબ્રુઆરી,૧૮૦૯ના રોજ લાકડાની કેબીન જેવા ગરીબ
ઘરમાં જન્મેલ અમેરિકાના લોકપ્રિય ૧૬મા પ્રેસીડન્ટ અબ્રાહમ
લિંકનના જીવનમાં એમને જેવી અનેક નિષ્ફળતાઓનો સામનો કરવો પડ્યો હતો અને
હાર ખમવી પડી હતી એવી ઘણા ઓછા માણસોને વેઠવી પડી હશે.વિકટ
પરિસ્થિતિઓમાં નાસીપાસ થવાને બદલે સતત પ્રયત્નો ચાલુ રાખીને અબ્રાહમ લિંકન
અમેરિકાના ઇતિહાસમાં ગુલામોના મુક્તિદાતા અને દેશને ખંડિત થતો બચાવનાર
એક સફળ પ્રેસિડન્ટ તરીકે પોતાનું નામ અમર કરી ગયા છે.વધુ પરિચય માટે PDF ડાઉનલોડ કરો