ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં ગુજરાતી વિષયના તમામ એકમના MCQ પ્રશ્નોની તૈયારી માટે અહી એક PDF ફાઇલ મુકેલ છે.જેમાં બોર્ડના પરિરૂપ મુજબ પ્રશ્નો આપેલા છે.૨૦૧૬ ની પરીક્ષાની તૈયારી માટે ૪ પ્રશ્નપત્રો આપેલા છે.જે આપને તૈયારીના મહાવરા માટે ઉપયોગી બનશે,.સૌજન્ય : કલ્પેશભાઇ ચોટલિયા
* ધો.૧૦ ગુજરાતી MCQ - માત્ર પ્રશ્નોની PDF ફાઇલ * ધો.૧૦ ગુજરાતી MCQ - પ્રશ્નોના જવાબ સાથે PDF ફાઇલ