રાજ્યની પ્રાથમિક,માધ્યમિક અને ઉ.મા.શાળાના શિક્ષકોને મૃત્યુના કિસ્સામા શિક્ષક કલ્યાણ રાષ્ટ્રીય નિધિ હેઠળ રૂ.૧,૦૦,૦૦૦/- (એક લાખ) ની સહાય મળવાપાત્ર છે.( ફિક્સ પગારમાં પણ મળવાપાત્ર છે.)
- શિક્ષક નિધિ સહાય પરિપત્ર + અરજી ફોર્મ નમૂનો Download Link.1
- શિક્ષક નિધિ સહાય પરિપત્ર + અરજી ફોર્મ નમૂનો Download Link.2 -
- શિક્ષક કલ્યાણ રાષ્ટ્રીય નિધિ સહાય નિયમો
- મિત્રો,આપણે જાણીએ છીએ કે જિંદગી અનમોલ છે,પણ આપણા પરિવારજનોની ચિંતા પણ એટલી જ અનમોલ છે.