એજ્યુકેશનલ ન્યૂઝ/પરિપત્રો કે ન્યૂઝપેપરમાં આવતા શૈક્ષણિક સમાચાર માટે મેળવવા માટે કેટકેટલા વોટ્સ એપ/હાઇક /ફેસબુકના ગૃપ જોવા પડે છે ? આ બધાનો એક ઉકેલ આ રહ્યો આપની સામે - એજ્યુસફર એપલીકેશન. : જેમાં આ બધુ સરળતાથી સીધુ ડાઉનલોડ કરી શકો.કોઇ બ્લોગની લિંક નહિ,જેથી તમારુ નેટ બચે.અને સાથે દરરોજ શૈક્ષણિક સમાચાર/પરિપત્રોની ડાયરેક્ટ ઇમેજ અથવા PDF/ જનરલ નોલેજની સમીક્ષા અપડેટ/ જોબ ભરતી સમાચાર/CCC મટિરીયલ્સ/ટેકનોલોજી/Learn English /માધ્યમિક શિક્ષકો માટે ઉપયોગી / દિન વિશેષ માહિતી વગેરે પણ મળશે...આ બધુ એક જ એપલિકેશનમાં ........(નિયમિત અપડેટ સાથે તાજેતરની માહિતી મેળવો) Edusafar નું નવું વર્ઝન આવી ગયું છે.ડાઉનલોડ કરી લેશો.
નવા વર્જનની ધ્યાન ખેંચે તેવી વિશેષતાઓ....
--------------- CCC ભારત વિષે બંધારણ ની ક્વિઝ ગેમ છે. આ ગેમમાં ડેટા એક વખત ડાઉનલોડ થઇ ગયા પછી ઓફલાઇન પણ રમી શકાય છે. જે લેવલે થી રમતા રમતા બહાર નીકળી ગયા હો અને ફરી એજ કેટેગરી શરુ કરો તો ત્યથીજ ગેમ ચાલુ થાય છે... ગેમ રમતા પહેલા પ્રશ્નો જોઈ શકો છો. અને રમ્યા પછી પરિણામ જોઈ શકો છો. ક્યાંય નેગેટિવ માર્ક્સ નથી. જે તે લેવલ રમ્યા પછી તેમાં બાકી રહેલા કોઈન ફરીથી એજ લેવલ રમીને જીતી શકો છો. ક્યાં લેવલમાં કેટલી પ્રગતિ કરી તે જોઈ શકો છો. ફોન્ટ નાના મોટા કરી શકો છો. મિત્રને ઇન્વાઇટ કરી, એપ ઇન્સ્ટોલ કરાવી તમારો મિત્ર લોગીન થશે એટલે બોનસ 100 કોઈન મેળવી શકો છો. માય સ્કોર પર જઇ તમે મેળવેલ સ્કોરની વિગત મેળવી શકો છો.
* નવી નવી કેટેગરી અપડેટ થઇ રહી છે. ક્વિઝ ગેમમાં ખાસ અગત્યના પ્રશ્નો મુકવામાં આવેલ છે. જે તે વિભાગ પ્રમાણે તૈયારી કરી શકો.
* સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવામાં ખુબજ સારી ગેમ બનાવાઈ છે.