સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફેબ્રુઆરી માસમાં લેવાનાર ઉમેદવારોનું લિસ્ટ થોડા દિવસ પહેલા મુકાયેલ છે.જે અલગ અલગ તારીખ મુજબ મુકેલ છે.અહીં આપ આ લિસ્ટ તા.૦૭-૨-૨૦૧૬ થી ૨૯.૨.૨૦૧૬ સુધીનું એક જ ફાઇલમાં ડાઉનલોડ કરી શકશો. જેમાં કોમ્પ્યુટર/લેપટોપ પર Ctrl+ F કરી આપનું નામ ટાઇપ કરી Enter આપશો એટલે આ નામના જેટલા ઉમેદવારો હશે તે જોઇ શકશો,આપનું નામ પણ જોઇ શક્શો.
અમુક સ્માર્ટ ફોનમાં પણ Search ની સુવિધા ઉપલબ્ધ છે.