મિત્રો,આજે પણ ઘણા લોકો ઇ-મેઇલથી વાકેફ નથી
અથવા તો તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતા નથી.તો તેમની સમજ માટે સરળતાથી સમજી શકે એ માટે પ્રેક્ટીકલ માહિતી સાથેના વિડ્યો ડાઉનલોડ કરો.ગુજરાતીમાં પણ વિડિયો છે.
3.
ઇ-મેઇલ કેવી રીતે કરશો ? સાથે ફાઇલએટેચ કેવી રીતે કરવી?
How to Send E-mail ? How to attachother File ?
How to Send E-mail ? How to attachother File ?
- How to Stop Spam/Unwanted Mail ?
દરરોજ મળતા બિનજરૂરી ઇમેઇલને બંધ કરો - Email's file to Save File in Google Drive
ઇમેઇલમાં મળેલ ફાઇલને ડ્રાઇવમાં સેવ કરો.