12 Jan 2016

મકરસંક્રાંતિ દિન વિશેષ - Utarayan


ઉત્તરાયણ એટલે આબાલવૃદ્ધ સૌ કોઈનો નાતજાતના ભેદભાવ વગરનો ઉત્સવ. ઉત્તરાયણ એટલે પતંગનું પર્વ. આ તહેવાર જાન્યુઆરી મહિનામાં આવે છે. ભારતના બધા તહેવારો કોઈ ચોક્કસ તારીખે આવતા નથી. પરંતુ ઉત્તરાયણનો તહેવાર ૧૪ જાન્યુઆરીએ જ આવે છે. આ દિવસે સૂર્ય મકરરાશિમાં પ્રવેશ કરે છે, એટલે આ તહેવારને મકરસંક્રાંતિ પણ કહે છે. 
Share This
Previous Post
Next Post