ધોરણ ૬ થી ૮ સામાજિક
વિજ્ઞાન અને વિજ્ઞાન & ટેકનોલોજીના બંને
સત્રના તમામ એકમના MCQ પ્રશ્ન એક જ એન્ડ્રોઇડ એપલીકેશનમાં..છે
ને કમાલ ,? સાથે સાથે પ્રશ્નપેપર પણ મેળવી શકો ટેસ્ટ લેવા માટે. .આ સરસ મજાનું કામ કર્યુ છે.: ઉજમશીભાઇ ખાંદલા
અને મહેન્દ્રસિંહ સોલંકી એ - તેમના આ ઉત્કૃષ્ટ કાર્ય બદલ હ્રદયપૂર્વક અભિનંદન
આ એપલીકેશન આપ કોમ્પ્યુટર કે લેપટોપ પર પણ ચલાવી શકો,તેના માટે નીચે આપેલ ફાઇલ ડાઉનલોડ કરશો.જેમાંથી પ્રશ્નપત્રની સીધી પ્રિંટ પણ કાઢી શકો.આ ક્વિઝ ફાઇલ વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર કે લેપટોપ પર મૂલ્યાંકન માટે MCQ પ્રશ્નો ગેમ સ્વરૂપે આપી શકશો.
કોમ્પ્યુટર/લેપટોપ પર જોવા માટે નીચે મુજબ અનુસરશો .૧.ssquiz અથવા scquiz
૨.S1 અને S2
૩.Index
ssquiz = સામાજિક વિજ્ઞાન અને scquiz = વિજ્ઞાન & ટેકનોલોજી
S1=સત્ર ૧, અને S2 =સત્ર.૨