30 Jan 2016

મહાત્મા ગાંધીજી : પુણ્યતિથી -Life Story Video

આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથી છે...ગાંધીજી મહાન છે એમના કાર્યોથી કાર્યશૈલીથી ...ગાંધીજીએ પણ જીવનમાં ઘણી ભૂલો કરી છે પરંતુ એમને એવું લાગ્યું કે આ ભૂલ છે પછી એ ભૂલ બીજી વાર જીવનમાં એમને નથી કરી. અને એટલે જ મહાત્મા કહેવાયા...ચાલો એમની રાષ્ટ્ર પ્રત્યેની સમર્પિતાનો પરિચય મેળવીએ આ વિડ્યો દ્વારા (ગુજરાતીમાં વિડ્યો )   
Share This
Previous Post
Next Post