ભારતની આઝાદી (૧૫ ઓગસ્ટ ૧૯૪૭)નાં ચોવીસ દિવસ પહેલા તા. ૨૨ જુલાઇ
૧૯૪૭ના રોજ મળેલ 'બંધારણ સભા'ની બેઠકમાં ભારતનો રાષ્ટ્રધ્વજ નક્કી કરવામાં
આવેલો. ભારતીય ગણરાજ્યના રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગા (तिरंगा) ધ્વજને પસંદ
કરવામાં આવ્યો, જે ભારતના રાષ્ટ્રધ્વજ તરીકે ઓળખાય છે.ભારતનો રાષ્ટ્રધ્વજ આખા ભારતમાં માત્ર એક જ સ્થળે તૈયાર થાય છે. કર્ણાટકના
હુબલી શહેરમાં આવેલુ કર્ણાટક ખાદી ગ્રામોદ્યોગ
સંયુક્ત સંઘ (KKGSS) ભારતમાં રાષ્ટ્રધ્વજ તૈયાર કરવાનો એકધિકાર ભોગવે છે.વધુ માહિતી માટે નીચે આપેલ ફાઇલ ડાઉનલોડ કરો.