ધો.૧ થી ૫ માં શારિરીક શિક્ષણ વિષય
અંતર્ગત કેટલીક રમતો કરાવવાનું વિશેષ
મહત્વ છે.જેમાં તાલયુક્ત પ્રવૃતિઓ,અનુકરણ
રમતો,વાર્તા રમતો,સાદી રમતો,માસ પી.ટી.,પ્રાર્થનાસભામાં
યોગ,સાત તાળી રમતો,દેશી રમતો અને રીલે રમતો - આ બધી રમતોની
વિગતે માહિતી આપતુ મોડ્યુલ ડાઉનલોડ કરો. (Pages : 121 , Size :26 Mb ) Download