૨૬
મી જાન્યુઆરીની ઉજવણીના
ભાગરૂપે પરિપત્ર મુજબ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં કક્ષાએ/CRC/BRC/જિલ્લા
કક્ષાએ વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ધા નું આયોજન કરવાનું રહે છે.આ નિબંધ
સ્પર્ધામાં વિદ્યાર્થીઓને તૈયારી માટે માહિતી મળી રહે તે હેતુથી આ માહિતીનું સંકલન
કરેલ છે
- સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત ડાઉનલોડ- PDF
- બેટી બચાવો,બેટી ભણાવો - ડાઉનલોડ PDF
- નિબંધ સ્પર્ધા આયોજન બાબત પરિપત્ર ડાઉનલોડ
- સ્વચ્છ ભારત પર વડાપ્રધાનશ્રીનું વક્તવ્ય -વિડ્યો - જેમાંથી પણ આપ નિબંધ માટે સંદર્ભ લઇ શકો છો.