મિત્રો,આજે ટેકનોલોજીની મદદથી આપણું ઘણું કામ સરળ બની ગયુ છે.એમાંની એક બાબતની આજે અહીં વાત કરવાની છે.રેલવેની
ટિકીટ બુક કરવા લાઇનમાં ઉભા રહેવાની જરૂર નથી.ટિકીટ ઓનલાઇન કેવી રીતે
બુક કરવી તેના સ્ટેપ બાય સ્ટેપ સાથેના વિડ્યો
ડાઉનલોડ કરો.આ માટે IRCTC પર આપનું એકાઉંટ કેવી રીતે બનાવવું એની પણ રીત છે,સાથે ટિકીટ કેન્સા કેમ કરવી એ પણ વિડ્યોમાં છે.ઓનલાઇન બેંકીંગની મદદથી આપ આપના મોબાઇલ પરથી એપ ડાઉનલોડ કરીને પણ
કરી શકો છો