૬ થી ૮ માં તા. ૨૩/૧૨/૨૦૧૫ થી ૦૩.૦૦ Pm થી ૦૫/૦૧/૨૦૧૬ સુધી ઓનલાઇન ફોર્મ
ભરાશે.
- વિદ્યાસહાયક ભરતી ૧૦૭૯ જગ્યાની જાહેરાત વિગતવાર
- વયમર્યાદાની વિગત ડાઉનલોડ કરો.
- ભરેલા ફોર્મ જમા કરાવવાના કેન્દ્રોની યાદી
- ૧૦૭૯ જ્ગ્યાઓનું જિલ્લાવાર લિસ્ટ ડાઉનલોડ
- ભરતીમાં ફોર્મ સાથે જોડવાના આધારો
- ભરવાપાત્ર જગ્યાઓ : ગણિત વિજ્ઞાન - ૪૫૮ * ભાષા -૩૩૪ *સામાજિક વિજ્ઞાન માટે ૨૮૭ જગ્યાઓ
- વયમર્યાદા : જનરલ કેટેગરી માટે ૩૫ વર્ષ * અનામત કેટેગરીમાં પુરૂષો માટે ૪૦ વર્ષ અને મહિલાઓ માટે ૪૫ વર્ષ છે.વિકલાગ ઉમેદવારો માટે ૪૫ વર્ષ