10 Dec 2015

આ બ્લોગ વિશે બે શબ્દ ..........


સારસ્વત મિત્રો,
આ સદી જ્ઞાનની સદી છે.આજે આ ઇન્ટરનેટની મદદથી સહેલાઇથી કોઇ પણ માહિતી આપણી આંગળીના ટેરવે સરળતાથી ઉપલબ્ધ થઇ જાય છે.ત્યારે આ બ્લોગના માધ્યમથી શક્ય એટલી સરળતાથી અને ઝડપથી આપને આ બ્લોગમાંથી જોઇતી વિગત મળી શકે એવો પ્રયત્ન કર્યો છે.આ જ કારણૉસર કોઇ જાહેરાત મુકેલ નથી,જેથી આપને બિનજરૂરી ડિસ્ટર્બ ન થાય .શિક્ષકો માટે ઉપયોગી એવી મોટાભાગની  માહિતી એક જ ફોલ્ડરમાં આવરી લેવાનો પ્રયાસ કરેલ છે." FOR TEACHER"
એમાં પણ સબમેનું - " ખૂબ જ ઉપયોગી " માં મોટાભાગની વિગતો મુકી દીધી છે.જેનું એક શોર્ટ કટ અહી.જમણી બાજુ મુકેલ છે " " શિક્ષકો માટે ઉપયોગી " એવું લખેલ છે.
આ પ્રકારનું કલેક્શન અને ડાઉનલોડની આટલી કેટેગરી ગુજરાતના એક પણ બ્લોગમાં નથી.
                              લિ.પુરણ ગોંડલિયા
Share This
Previous Post
Next Post