પેન્શન ફાઇલ અને પેન્શનને લગતા તમામ નિયમો :Pension File Download શિક્ષકમિત્રો,પેન્શન પર આવતી વખતે બનાવવાની ફાઇલ અને તેને લગતી સત્તાવાર માહિતી માટે અહીં બે ફાઇલ મુકી રહ્યો છું.ઘણા લોકોને ઉપયોગી બનશે. પેન્શનને લગતા તમામ નિયમો ગુજરાતીમા (૨૦૯ પેઇઝ ) - Size Only 690 kb પેન્શન ફાઇલ અને તેની સાથે જોડવાના વિવિધ પ્રમાણપત્રો તેમજ તેની અરજી સાથેની આખી ફાઇલ ડાઉનલોડ કરો - સંકલન : મિહિર સોલંકી Share This