ETv ન્યૂઝ ગુજરાતી ચેનલ પર સમાચાર મળી
રાહ્યા મુજબ : ગુજરાતના કર્મચારીઓ માટે સારા સમાચાર કહી
શકાય.ફિક્સ પગાર કેસ સુપ્રિમ કોર્ટમાં જે ત્રણ વર્ષથી ચાલી રહ્યો છે તે હવે સુપ્રિમ
કોર્ટે અગ્રતા ક્ર્મમાં મુક્યો છે અને
આ
કેસની સુનાવણી ૦૪ જાન્યુઆરીના રોજ થનાર છે.